👉 હેલો મિત્રો આપ સૌનુ સ્વાગત છે આજની Ganeral knowledge Test-1 માં
👉અહીં Ganeral knowledge મોક ટેસ્ટ નંબર 1 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.જેમાં G.K, Gujarati grammar, English grammar,maths ના પ્રશ્નો આપેલ છે.જે તમને અવનારી દરેક સરકારી પરીક્ષા માં ઉપયોગી સાબિત થશે. નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો www.mphw5.blogspot.com સાથ
👉મિત્રો તમને જે કોઈ કય પણ પ્રશ્ન હોય તો કૉમેન્ટ જણાવજો
👉મિત્રો ટેસ્ટ આપ્યા બાદ જરૂરથી તમારે ટેસ્ટ મા કેટલા માર્ક આવ્યા તે નીચે કમેન્ટ બોક્ષ્ માં નામ અને માર્ક લખવા
👉 મિત્રો TEST તમને કેવી લાગી તે comment મા જણાવો
👉 જો મિત્રો તમને આ test પસંદ આવે તો તમારા દરેક મિત્રો સુધી share કરો જો
•General Awareness and General Knowledge
•Gujarati grammar & language
•English grammar
•General Mathematics
Ganeral knowledge Test:-01
1.
કયા મેળાને 'પૂર્વના મહાકુંભ' તરીકે ઓળખવામાં આવે છે ? A) ગંગાસાગર મેળો B) ચેઇરાઓખા મેળો C) સુરજકુંડ મેળો D) અંબુબાચી મેળો
2.
સાચો વિરોધી શબ્દ ઓળખાવો A) સ્મિત : પરલક્ષી B) સુદ્યા : રુદન C) વણલોભ : લોભ D) સ્થૂળ : સાજું
3.
મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ ન શું હતું? A) હર્ષવર્ધન B) પ્રભાકરવર્ધન C) રાજવર્ધન D) નંદીવર્ધન
4.
ઓલમ્પિક ધ્વજ કયા વર્ષમાં બનાવવામાં આવ્યો હતો? A) ઇ.સ 1914 B) ઇ.સ 1913 C) ઇ.સ 1912 D) ઇ.સ 1911
5.
Choose the correct plural: Choice A) None B) Choice C) Choiceies D) Choices
6.
"સોનેરી ચાંદ, રૂપેરી સુરજ" કયા સાહિત્યકારનો સંગ્રહ છે? A) એકાંકી B) નિબંધ C) ટૂંકીવાર્તા D) હાઇકુ
7.
બહુકોણ દરેક અંત:કોણોએ અને બાહ્યકોણના માપનો તફાવત 60 અંશ હોય, તો બહુકોણની બાજુઓની સંખ્યા શોધો. A) 8 B) 5 c) 6 D) 9
8.
'અહલ્યા થી એલિઝબેથ' ક્રુતિ કોની છે? A) હિમાંશી સેલત B) વિનોદીની નીલકંઠ C) ઇલા આરબ D) સરોજ પાઠક
9.
You can speak English...........you? A) Shouldn't B) Can't C) Can D) Could
10.
ડૂબતો માણસ તરણું પકડે : કહેવતનોઅર્થ જણાવો.A) હતાશ થયેલો માણસ વિવેકશૂન્ય બનીને ક્ષુલ્લક આધારનો પણ સહારો લે છે.B) ઘરની શોભા નષ્ટ થવી, ઘરનો મોભો ભાંગી જવો.C) ખોટી આશા આપી કંઇ ના કરવું.D) જુથ નાનું પણ મતભેદ ઘણા
11.
ભાષામાં અલંકારથી શું ફેર પડે છે ? A) ભાષાની જોડણી સુધરે છે. B) ભાષા સુવ્યવસ્થિત અને સમૃદ્ધ લાગે છે. C) ભાષા વાંચવામાં સરળતા પડે છે. D) ભાષા શુદ્ધ બને છે.
12.
સમાઈક અને વિષય સંદર્ભે કઈ જોડ ખોટી છે? A) દલિત સાહિત્ય : આંગળિયાત : B) ગઝલ સાહિત્ય : નવનીત સમર્પણ C) સમચર : ચિત્રલેખાં D) ધાર્મિક સાહિત્ય : જનકલ્યાણ
13.
બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતી ચૂંટણી ન્યાયાલયના કાર્યક્ષેત્રની બહાર છે તેવી જોગવાઈ છે ? A) 243 (m) B) 243 (I) C) 243 (n) D) 243 (0)
14.
NaMo e-tab ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? A) અનિકા ચક્ર ટેબલેટ B) ભીમ ચક્ર ટેબલેટ C) સુદર્શન ચક્ર ટેબલેટ D) મહાવીર ચક્ર ટેબલેટ
15.
We will get there........you do. A) None B) Sooner C) As soon as D) As soon than
16.
‘ફૂલડાં કટોરી ગૂંથી લાવ, જગમાલણી, રે બહેન!' પંક્તિનો અલંકાર ઓળખાવો. A) અતિશયોક્તિ O B) ઉપમા C) વ્યતિરેક D) રૂપક
17.
સમાનર્થી શબ્દ જણાવો : ભાવવું A) ભાળવું B) જમવું C) ગમવું D) જોવું
18.
સાચો વિરોધી શબ્દ ઓળખાવો. A) અશક્ય : ભયભીત B) સર્જન : નિષ્ક્રિય C) પાતાળ : પ્રત્યાઘાત D) પૂર્ણ : અપૂર્ણ
19.
રૂઢિપ્રયોગનો કયો અર્થ સૂચવે : આડું જોઈ લેવું A) અણગમો બતાવવો B) પાછળ જોવું C) અવળું જોઈ લેવું D) મોઢું ફેરરવું
20.
જો કોઈ રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 19 વર્ષમાં રૂ. 4950 તથા 20 વર્ષમાં રૂ. 5049 થતી હોય, તો વ્યાજનો દર શોધો. A) 1.5% બી) 2% સી) 0.5% ડી) 1%
21.
GSRTC નું પૂરું નામ જણાવો. A) ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન B) ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સફોર્મ કોર્પોરેશન C) ગુજરાત સ્ટેટ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન D) ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન
22.
મંગળ પાંડે, રુદ્રડત્ત અને કલ્યાણી - કઈ ક્રુતિના પાત્રો છે? A) ધીમુ અને વિભા B) ભારેલો અગ્નિ C) માનવીની ભવાઇ D) હિન્દુ અને બ્રિટાનિયા
23.
કયા વર્ષને ભારત સરકારે 'ગણિતવર્ષ' તરીકે ઉજવ્યું છે? A) 2015 B) 2009 c) 2012 D) 2007
24.
કોણે ચરાઈ કર અને ગઢી કર શરૂ કર્યો હતો? A) જલાલુદ્દીન ખીલજી B) ગ્યાસુદ્દીન તુઘલક C) મોહમ્મદ બિનતુઘલક D) અલાઉદ્દીન ખીલજી
25.
સમાસ ઓળખાવો : અહર્નિશ A) મધ્યપપદલોપી B) કર્મધારય C) તત્પુરુષ D) દ્વંદ્વ
👉નિયમિત Test આપવા માટે અમારી સાથે જોડાઓ 👉Telegram મા જોડાવા માટે અહીં ક્લિક કરો 👉Whatsapp મા જોડાવા માટે અહીં ક્લિક કરો 👉 જો આપન test પસંદ આવે તો તમારા દરેક મિત્રો ને share કરો
0 Comments