Ganeral knowledge Test-3

 

 Ganeral knowledge Test-3 


👉 હેલો મિત્રો આપ સૌનુ સ્વાગત છે આજની Ganeral knowledge Test-3 માં 


👉અહીં Ganeral knowledge મોક ટેસ્ટ નંબર 3 આપવામાં આવી છે. જેમાં 24 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.જેમાં G.K, Gujarati grammar, English grammar,maths ના પ્રશ્નો આપેલ છે.જે તમને અવનારી દરેક સરકારી પરીક્ષા માં ઉપયોગી સાબિત થશે. નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો www.mphw5.blogspot.com સાથ

👉મિત્રો તમને જે કોઈ કય પણ પ્રશ્ન હોય તો કૉમેન્ટ જણાવજો


👉મિત્રો ટેસ્ટ આપ્યા બાદ જરૂરથી તમારે ટેસ્ટ મા કેટલા માર્ક આવ્યા તે નીચે કમેન્ટ બોક્ષ્ માં નામ અને માર્ક લખવા


👉 મિત્રો TEST તમને કેવી લાગી તે comment મા જણાવો


👉 જો મિત્રો તમને આ test પસંદ આવે તો તમારા દરેક મિત્રો સુધી share કરો જો


👉 નિયમિત test મેળવવા માટે અમારી સાથે જોડાઓ

         Join telegram::- timesinfo

         Whatsapp:- MCQ TEST GROUP


Test Ganeral knowledge  special
Test name Ganeral knowledge 
Test number 03
Total Question 24
Total mark 24
Test type MCQ
Test syllabus





•General Awareness and General Knowledge •Gujarati grammar & language •English grammar •General Mathematics


 Ganeral knowledge Test:-03

 

Quiz Application

you'll have 15 second to answer each question.

Time's Up
score:
Kerala PSC

Quiz Result

HTML Quiz Generator

Total Questions:

Attempt:

Correct:

Wrong:

Percentage:


Quiz Answers

  • ગુજરાતીમાં ભક્તિ કવિતાનો પ્રારંભ કોની રચનાઓથી થાય છે ? - નરસિંહ મહેતા
  • ખોટી જોડણી શોધો ? - ઘુઘરી
  • which of the following is a correct one ? - a university
  • The phone _________ While i was cooking dinner. - rung
  • 20,25,30,__________,140 ની શ્રેણીમાં કુલ કેટલા પદો આવેલા છે ? - 25
  • x:4=26:4 તો x ની કિંમત કેટલી ? - 26
  • પાણીનું ઉત્કલનબિંદુ કેટલું હોય છે ? - 212°F
  • થ્રી ફેઝ સપ્લાયમાં અર્થ વાયરનો કલર કયો છે? - ગ્રીન
  • પંચાયતી રાજનું પાયાનું યુનિટ કયું છે ? - ગ્રામ પંચાયત
  • જિલ્લા પંચાયતની બેઠક સામાન્ય રીતે ક્યારે ભરવી જોઈએ ? - દર ત્રણ માસે
  • ભારતનું બંધારણ ક્યા દિવસે મંજૂર કરવામાં આવ્યું ? - 26-11-1949
  • વિધાનસભાની ચૂંટણી માટે કાયદો કોણ બનાવે છે ? - સંસદ
  • ગુજરાતી કવિ ભાલણની સમાધી ક્યાં આવેલી છે ? - પાટણ
  • ભક્કવિ દયારામનું જન્મસ્થળ જણાવો. - ચાણોદ
  • __________ માં લોર્ડ વિલિયમ બેન્ટિકે સતીપ્રથાને ગેરકાયદેસર જાહેર કરી. - 1829
  • સંસ્કૃતિના ઉદ્દભવ અને પોષણ માં કોનો અમૂલ્ય ફાળો રહેલો છે ? - જળાશયો
  • ગાંધી સાગર ડેમ ભારતના કયા રાજયમાં આવેલ છે ? - ચંબલ નદી
  • he will not stop playing,_______he ? - will
  • Urdu ________ from right to left. - is written
  • કયા સમાસમાં પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે? - દ્વિગુ સમાસ
  • નીપાત લખો:"તમે સમાન આપી દો ને" - ને
  • ભૂતકૃંદત ઓળખાવો. - પડ્યો પડ્યો
  • ગામમાં આવેલી ગૌચરની જમીનનો વહીવટ કોણ કરે છે ? - ગ્રામપંચાયત
  • વિશ્વમાં સૌ પ્રથમ કયા દેશમાં ગ્રંથાલય ધારો અસ્તિત્વમાં આવ્યો હતો ? - ઇગ્લેન્ડ


  • 👉નિયમિત Test આપવા માટે અમારી સાથે જોડાઓ
    👉Telegram મા જોડાવા માટે અહીં ક્લિક કરો
    👉Whatsapp મા જોડાવા માટે અહીં ક્લિક કરો
    👉 જો આપન test પસંદ આવે તો તમારા દરેક            
          મિત્રો ને share કરો



    Post a Comment

    0 Comments